Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડ પોલીસે લૂંટ ધાડનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને અંકલેશ્વરમાંથી ઝડપી પાડયો હતો.

Share

ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડ પોલીસ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીને આધારે અંકલેશ્વરના કાપોદ્રા ગામ સ્થિત ગ્રીન વીલા સોસાયટીમાં દરોડા પાડયા હતા. પોલીસે સ્થળ પરથી નબીપુર પોલીસ મથકે લૂંટ અને ધાડનાં ગુનામાં સંડોવાયેલ ઈસમને ઝડપી પાડયો હતો. પોલીસ મૂળ યુપીનો અને હાલ ગ્રીન વીલા સોસાયટીમાં રહેતા કલામ એહમદ ચૌધરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના સેંગપુર ગામે શેરડીના ખેતરમાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

ProudOfGujarat

ભરૂચમાં પ્રથમ ઓમિક્રોન પોઝિટીવ દર્દી આવતા ખળભળાટ.

ProudOfGujarat

છોટાઉદેપુરમાં હેડ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!