Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નડિયાદ ગામના સરપંચ વિરુદ્ધ સ્થાનિક રહીશોએ ભારે વિરોધ કર્યો હતો.

Share

જંબુસર તાલુકાના નડિયાદ ગામના સરપંચ આદિવાસી રાઠોડ સમાજની સ્મશાનની જમીન પચાવી પાડવાની કોશિશ કરી રહ્યા હોવાની, તેમજ આદિવાસી તેમજ રાઠોડ સમાજ પર અત્યાચાર કરતા હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રચંડ વિરોધ દર્શાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં એક યુવાન તો જીવતે જીવ કલેક્ટર કચેરી ખાતે મરણ સૈયા ઉપર સૂઈ જઈને અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ વિરોધ પ્રદર્શન બાદ ગ્રામજનોએ જિલ્લા કલેકટરને મળીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું અને ગામનાં સરપંચ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા ત‌ાલુકામાં વહેલી સવારે ધુમ્મસીયુ વાતાવરણ દેખાયુ

ProudOfGujarat

અંકલેશ્વર : પીરામણ ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ ગેરકાયદેસરની ડમ્પિંગ સાઇટ પર પંચાયતના સફાઈકર્મીઓ ગંદકી ઠાલવતા રંગે હાથ ઝડપાયા.

ProudOfGujarat

અંકલેશ્વર ખરોડ ચોકડી નજીક ટ્રક અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!