Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરના કંથારીયા રોડ પર આવેલા મુન્નકોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે ઝડપી લીધા.

Share

ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ કંથારીયા રોડ પર આવેલ મુનકોમ્પ્લેક્ષમાં દુકાન ધરાવતો મોના પાર્કનો રહીશ સાજીદ પટેલ જુગાર રમી રહ્યો છે તેવી બાતમી મળતા જ પોલીસે રેડ કરતા ત્યાં પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા સાજીદ પટેલ, ઝાકીર વલ્લી પટેલ, હબીબ પટેલ, જાવેદ પટેલ, અશફાક પટેલને પોલીસે ઝડપી પાડી રોકડ રૂપિયા ૧૬,૦૦૦ મોબાઇલ ફોન વગેરે મળી કુલ ૩૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ સાથે ઝડપી લઇ તેઓ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં જુગાર ધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે

Advertisement

Share

Related posts

રાજપીપલા નગરપાલિકા દ્વારા મઠની સામે – નજીક સ્મશાન બનાવવાની યોજના સામે વિરોધ.

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવના નવા પોલીસ સ્ટેશનમાં વાંકલ આઉટ પોસ્ટ નજીકના 10 ગામોનો સમાવેશ કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા.

ProudOfGujarat

કરજણ – પાલેજ વચ્ચે આવેલા દેથાણ ગામ નજીક ટેન્કરમાંથી મોલ્ડેડ સલ્ફર લીક થતા અફરાતફરી મચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!