Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એસ.ઓ.જી પોલીસે પાટણમાં ખુનનો પ્રયાસ અને રાયોટિંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને ભરૂચથી ઝડપી લીધો હતો.

Share

રાજ્યમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેને પગલે આવા વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા માટે રાજ્યની પોલીસ દ્વારા તમામ પોલીસ મથકોમાં તેની વિગતો મોકલવામાં આવી છે. તેના ભાગરૂપે પાટણ જિલ્લાના પાલીતાણા પોલીસ મથકમાં ખૂનની કોશિશ, જીવલેણ ઇજા અને રાયોટિંગના ગુનામાં નાસતો ફરતો આરોપી કિશન અશોક ચુડાસમા રહેવાસી વેજલપુર ભરૂચને આજે ભરૂચના મુસાફરખાના નજીક એસ.ઓ.જી પોલીસે ઝડપી લીધો હતો અને તેને પાટણ પોલીસના હવાલે કર્યો હતો.

Advertisement

Share

Related posts

સુરતની સચિન GIDC ની એથર કંપનીમાં લાગી આગ, 24 કર્મચારી દાઝ્યાં

ProudOfGujarat

અંકલેશ્વર અને ભરૂચ પંથકમાં મુસ્લિમ બિરાદરના લોકો દ્વારા ઈદની શાંતિ પૂર્વક ઉજવણી કરાઈ.

ProudOfGujarat

અમદાવાદ-સેટેલાઇટ પોલીસે નકલી પોલીસને ઝડપ્યો-પોલીસ વર્ધિમાં લોકો પર જમાવતો હતો રોફ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!