Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ ના જંબુસર બાયપાસ ચોકડી વિસ્તાર માં કાર ના કાંચ તોડી ૪ લાખ ઉપરાંત ની રકમ ની સનસનાટી ભરી ચીલ ઝડપ ..EXCLUSIVE

Share

ભરૂચ ના જંબુસર બાયપાસ ચોકડી વિસ્તાર માં કાર ના કાંચ તોડી ૪ લાખ ઉપરાંત ની રકમ ની સનસનાટી ભરી ચીલ ઝડપ ..EXCLUSIVE

{હારૂન પટેલ}બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સાંજ ના સમયે ભરૂચ શહેર ના બી ડિવિઝન પોલીસ મથક ની હદ માં આવેલ જંબુસર બાયપાસ ચોકડી વિસ્તાર માં આવેલ મુતરડી પાસે ઉભેલી કાર ના કાંચ તોડી અજાણ્યા મોટરસાયકલ ઇશ્મો દ્વારા અંદાજીત ૪ લાખ ઉપરાંત ની ચીલઝડપ કરવામાં આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો….
વધુ માં જાણવા મળ્યા મુજબ સર્ફરાજ ભાઈ નામ ના વ્યક્તિ તેઓના મિત્ર સાથે આંગડિયા માંથી ૪ લાખ ઉપરાંત ની રકમ લઇ ને બાયપાસ ચોકડી વિસ્તાર માં પહોંચ્યા હતા ત્યાં નજીક માં મુતરડી માં પેશાબ કરવા માટે ગયા હતા અને તેઓ નો અન્ય મિત્ર વાળ કંપાવવા જતા તેઓ ની કાર માં કાંચ તોડી અંદર મુકવામાં આવેલ ચાર લાખ ઉપરાંત ની રકમ ને લઇ અજાણ્યા મોટરસાયકલ ઇશ્મો  ફરાર થઈ જતા ઘટના અંગે ઉપસ્થીત લોકો માં ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…….
તો બીજી તરફ સમગ્ર મામલા અંગે ની જાણ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક માં થતા પોલીસ ના કાફલા એ ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથધરી હતી તેમજ ભોગ બનનાર ફરિયાદી ને બી ડિવિઝન પોલીસ મથકે લઇ જઈ તેઓ ની ફરિયાદ લેવાની તજવીજ હાથધરી અજાણ્યા ઇશ્મો ને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા ..
Advertisement

Share

Related posts

ભરૂચ : શક્તિનાથ વિસ્તાર ગંદકીથી ભરપૂર : પ્રજા અને નગરપાલિકાની કામગીરી બંને જવાબદાર…??

ProudOfGujarat

શુકલતીર્થના મેળામાં સલામતી ના ભાગરૂપે ટ્રાફિક નિયમન તથા નર્મદા માં સ્નાન ન કરવા સહિતનું પ્રતિબંધિત જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ*

ProudOfGujarat

વિસાવદર : ભેસાણનાં ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાએ સરકારી હોસ્પિટલની મુલાકાત લઈ જરૂરી તમામ આરોગ્યક સુવિધા ઉપલબ્ધ કરવાની ખાતરી આપી।

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!