Proud of Gujarat
GujaratINDIA

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી.

Share

ગત મોડી રાત્રે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણાની આગેવાની હેઠળ કેન્ડલ માર્ચ યોજાઈ હતી સ્ટેશન રોડ ખાતે આવેલ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના મધ્યસ્થ કાર્યાલય ખાતેથી કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું જે પાંચબત્તી સર્કલ ખાતે પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ પ્રસંગે પ્રવક્તા નાઝુ ફળવાલા શહેર પ્રમુખ તેજપ્રીત શોખી ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ અને અન્ય આગેવાનો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

સુરત-રેલવે સ્ટેશન પર 4 રાઉન્ડ ફાયરિંગ કરનાર માથાભારે ટાઈગર ઝડપાયો…

ProudOfGujarat

ડેડીયાપાડા મોવી હાઇવે રોડ ઘાંટોલી ગામે કન્ટેનર અને ઇકો ગાડીને અકસ્માત નડતા ઇકો ગાડીમાં બેસેલ 7 પેસેન્જરોને ઇજા.

ProudOfGujarat

રાજપીપળામાં નર્મદા જિલ્લા ફેરપ્રાઇઝ એસોસિએશન દ્વારા સ્નેહમિલન સંમેલન યોજાયું,

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!