Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગરના કવા પરિવારને કોસંબા નજીક અકસ્માત

Share

ભાવનગરથી સુરત તરફ જઇ રહેલા કવા પરિવારને વહેલી સવારે કોસંબા નજીક ચોકલેટ ફેક્ટરી પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. ઇકો કારમાં જતાં કવા પરિવારને વહેલી સવારે કોસંબા પાસે કોઈ અજાણ્યા વાહન પાછળ ધૂસી જતાં કારમાં સવાર 2 વ્યક્તિના મોત અને 3 વ્યક્તિને ગંભીર ઇજા થવા પામેલ છે. અમદાવાદથી સુરત જવાના ને.હા.નં.48 ઉપર અકસ્માત થયેલ છે.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર ખાતે એક દિવસીય જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ખેડા પોલીસે ફાર્મમાં દરોડો પાડી જુગાર રમતા ૯ લોકોને ઝડપી પાડયા

ProudOfGujarat

ભરૂચ : કોંગ્રેસ કાર્યાલય ખાતે વતન જવા માંગતા શ્રમિકોની ટીકીટ દરનાં નાણાં લેવા લાઈન લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!