Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલેજ માં ઈ.વી.એમ તેમજ વી.વી.પેટ મશીન નું નિદર્શન કરવામાં આવ્યું.

Share

પાલેજ માં ઈ.વી.એમ તેમજ વી.વી.પેટ મશીન નું નિદર્શન કરવામાં આવ્યું.

પાલેજ તા.૭

Advertisement

આગામી લોકસભાની ચૂંટણી ૨૦૧૯ અંતર્ગત લોકો માં જાગૃતિ ફેલાવા નાં હેતુસર ચૂંટણીપંચ નાં આદેશ અનુસાર પાલેજ માં દસ બુથ નાં વિવિધ વિસ્તારો માં ઝોનલ ઓફિસર તેમજ આસિસ્ટન ઝોનલ ઓફિસર તથા ઇ.વી.એમ માસ્ટર ટ્રેનર ની ટીમ દ્વારા વી.વી.પેટ મશીન નું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ટીમ દ્વારા મતદારો માં જાગૃતિ ફેલાય એ માટે માહિતગાર કરવામાં આવ્યા હતાં.ઇ.વી.એમ અને વિ.વી.પેટ મશીન અંગે નું નિદર્શન કરવામાં આવ્યું હતું.
ફોટો.

ઇમરાન મોદી. પાલેજ


Share

Related posts

જામનગર મોડી રાત્રે શહેરના માંડવી ટાવર વિસ્તારમાં બની હત્યાની ઘટના બનતા ખળભળાટ….

ProudOfGujarat

ભૂખ્યાને ભોજન સેવા એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષ માં પ્રવેશ કર્યો,પ્રતિન ચોકડી અંકલેશ્વર ખાતે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના વલણ ગામની સીમમાંથી પસાર થતી માંકણ ડિસ્તી નહેરમાં પાણીના અભાવે ધરતીપુત્રો પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!