Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

-ભરૂચ દહેજ માર્ગ પર આવેલ એક્સાલ ગામ નજીક ઇકો કારે અચાનક પલ્ટી મારતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો …

Share

( હારૂણ પટેલ )

-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના દહેજ માર્ગ ઉપર આવેલ એક્સાલ ગામ નજીક શુક્રવાર ના રોજ બપોર ના સમયે એક ઇકો કાર ના ચાલકે અચાનક સ્ટેરીંગ ઉપર નો કાબુ ગુમાવતા ઇકો કાર માર્ગ ઉપર પલ્ટી ખાઈ જતા ભારે અફરાતફરી નો માહોલ એક સમયે ઘટના સ્થળ ઉપર સર્જાયો હતો જોકે સમગ્ર મામલા માં કાર માં અન્ય લોકો સવાર ના હોય માત્ર કાર ચાલક વિજય ભાઈ રામજી ભાઈ પટેલ ને સામાન્ય ઈજાઓ પહોચતા તેઓ ને તાત્કાલિક ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા 

Advertisement

Share

Related posts

લીંબડી અમદાવાદ હાઈવે પર લકઝરીએ ત્રણ યુવાનોને અડફેટે લેતા એક વ્યક્તિનુ મોત.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં પી.એમ. ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ૩.૩૪ લાખ મહિલા બચત ધારકોનાં જનધન ખાતામાં રૂ. ૫૦૦ લેખે કુલ ૧૬ કરોડથી વધુની ઘનરાશિ જમા.

ProudOfGujarat

અંક્લેશ્વર નોટિફાઈડ ભાજપા દ્વારા બુથ સંપર્ક અભિયાનનો પ્રારંભ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!