દિનેશભાઇ અડવાણી
ભરૂચની નામાંકિત એવી અર્પણ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અવાર-નવાર સેવાકીય પ્રવુતિઓ થાય છે. જેના એક ભાગ રૂપે અર્પણ ફાઉન્ડેશનના કર્તા-હર્તાઓએ સેવાયજ્ઞ સમિતિને વિવિધ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની સહાય કરી હતી.જેમાં મસાલા ,અનાજ,અને રૂપિયા ૮૦૦૦ના ચેકનો સમાવેશ થાય છે.અત્રે નોંધવું રહ્યું કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અને ગરીબોને જમણ અને અન્ય સેવાઓ મફતમાં આપવામાં આવે છે.
Advertisement