Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સતત છઠ્ઠી વાર મનસુખ વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

Share

દિનેશભાઇ અડવાણી

સવારે ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે પૂજન અર્ચન કરી ઋષિ કુમારો અને બ્રાહ્મણોના આશીર્વાદ લઇ મનસુખ વસાવા ઉમેદવારી પત્ર ભરવા માટે રવાના થયા હતા.શહેરના શક્તિનાથ નજીક પ્રથમ તેઓના કાર્યાલયનું શુભારંભ કરી બાદમાં ખુલ્લી ગાડીમાં સમર્થકો વચ્ચે રેલી સ્વરૂપે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રવાના થયા હતા.રેલીમાં ઢોલ નગારા અને આતશબાજી વચ્ચે મનસુખ વસાવાના સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા.૧૨:૩૯ વાગ્યાના વિજય મુહૂર્તમાં મનસુખ વસાવાએ જિલ્લા કલેકટર રવિ કુમાર અરોરા સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

Advertisement


Share

Related posts

કોની સ્ટ્રેટેજીથી ભરૂચ પંથકમાં વિવિધ બેનંબરી ધંધાઓ ધીમા અવાજે પરંતુ મોટા પાયે ધમધમી રહ્યા છે જાણો વધુ…

ProudOfGujarat

દેશભરના વિવિધ રાજયોમાંથી NCCના અંદાજે ૧૦૦૦ જેટલા છાત્રો ભાગ લશે.

ProudOfGujarat

નર્મદા-સરદાર સરોવર ડેમમાં પાણીની ભારે આવક-24 કલાકમાં જળસપાટીમાં 4.75 ફૂટનો વધારો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!