Proud of Gujarat
FeaturedGujaratSport

પરીએજ ખાતે યગસ્ટાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું.૧૨૮ ટીમોએ ભાગ લીધો.ભાવિન ઇલેવન ટિમ વિજેતા…

Share

દિનેશભાઈ અડવાણી

ભરૂચ તા.૩૧/03/19

Advertisement

ભરૂચ તાલુકાના પરીએજ ગામ ખાતે યગસ્ટાર ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચની ભાવિન ઇલેવન ટિમ વિજેતા થઇ હતી.

આ અંગે વિગતે જોતા પરીએજ ગામ ખાતે દસ દસ ઓવરની મેચ યોજાઈ હતી જેમાં ભરૂચની ભાવિન ઇલેવન ટીમનો વિજય થયો હતો શભુભાઈએ નોટ આઉટ 43 રન કર્યા હતા ફાઇનલ મેચ ભાવિન ઇલેવન ભરૂચ અને પી સી પી ઇલેવન સાયખા વચ્ચે રમાઈ હતી મેન ઓફ ધ મેચ પ્રતીક શુકલતીર્થ અને મેન ઓફ સિરીઝ સાજીદ શેરપુરા બેસ્ટ બોલર લાલુ ભાઈ ભેંસ્લી આ ટુર્નામેન્ટ છેલ્લા ૯ વર્ષ થી અલ્તાફભાઈ પરીએજ કરી રહ્યા છે.


Share

Related posts

માંગરોળમાં મામલતદાર કચેરી દ્વારા હળપતિ સમાજના દીકરા દીકરીને જાતિનાં દાખલા કાઢી આપવાની ખાસ ઝુંબેશ શરૂ કરાઇ

ProudOfGujarat

સુરતમાં પીવાના પાણીની ટાંકી સાફ કરવા ઉતરેલા બે મજૂર ગૂંગળામણના કારણે થયા બેભાન

ProudOfGujarat

અંકલેશ્વર : હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારી (રહેમતુલ્લાહ અલયહે) નો ૪૩૬ મો સંદલ શરીફ અને ઉર્સ શરીફની દબદબાભેર ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!