Proud of Gujarat
FeaturedCrime & scandalGujarat

ભરૂચ એલ.સી.બી પોલીસે મારામારીના ગુનાના નાસ્તા-ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

દિનેશભાઈ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એલસીબી પોલીસ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે હાંસોટ પોલીસ મથકનો મારામારીના ગુનાનો વોન્ટેડ આરોપી અંકલેશ્વરના દીવા ખાતે આવી રહ્યો છે. જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે દરોડો પાડી હાંસોટના સાહોલ ગામના દરગાહ ફળિયામાં રહેતા મેલજી ઉર્ફે મેલા ખોડાભાઈ વસાવાને ઝડપી પાડી તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

અમદાવાદમાં મારામારી દરમિયાન કરવામાં આવ્યું ફાયરિંગ, પોલીસ દ્વારા 9 ની અટકાયત.

ProudOfGujarat

વનરાજ કોલેજ ધરમપુરમાં ડૉ.પી.સી.મલેક તથા ગ્રંથપાલ સનત ભટ્ટ નો વિદાય સન્માન સમારંભ યોજાયો

ProudOfGujarat

જન્માષ્ટમી – ગણેશચતુર્થીને લઈ વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!