દિનેશભાઇ અડવાણી
ભરૂચ ૨૨-સંસદીય મત વિસ્તારની ચૂંટણી અંગે મહત્વના નંબરો.આ નંબરોની વિગતો જોતા ચૂંટણી ખર્ચને લગતી ફરિયાદો માટે ફોન નંબર ૧૯૫૦ છે.આ ઉપરાંત એકાઉન્ટ ટીમમાં નિમણુક પામેલ સહાયક નિરીક્ષક નો નંબર -૯૮૯૮૧૯૩૨૯૨ છે.જયારે નાયબ હિસાબનીશનો નંબર ૭૦૪૬૪૬૯૦૫૮૨ છે.જયારે વિવિધ ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીના નંબરો નીચે મુજબ છે .
૧.ચૂંટણી અધિકારી કલેક્ટર ફોન નંબર-૦૨૬૪૨૨૪૦૬૦૦.
૨.મદદનીશ ચૂંટણી અધિકારી,કરજણ વિભાગ પ્રાંત અધિકારી ફોન નંબર-૦૨૬૬૬૨૩૩૧૬૮.
૩.મદદનીશ ચૂંટણી અધિકારી ડેડીયાપાડા,પ્રાંત અધિકારી ડેડીયાપાડા ફોન નંબર ૨૬૪૯૨૩૪૦૦૩.
૪.મદદનીશ ચૂંટણી અધિકારી જંબુસર,વિધાનસભા પ્રાંત અધિકારી જંબુસર ફોન નંબર-૦૨૬૪૪૨૨૦૧૭૦.
૫.મદદનીશ ચૂંટણી અધિકારી વાગરા,જિલ્લા પુરવઠા અધિકારી ભરૂચ ફોન નંબર-૦૨૬૪૨૨૪૧૫૦૦.
૬.મદદનીશ ચૂંટણી અધિકારી ઝઘડિયા,પ્રાંત અધિકારી ઝઘડિયા ફોન નંબર-૦૨૬૪૫૨૨૦૦૫૨.
૭.મદદનીશ ચૂંટણી અધિકારી ભરૂચ,વિધાનસભા પ્રાંત અધિકારી ફોન નંબર-૦૨૬૪૨૨૪૧૯૮૦.
8.મદદનીશ ચૂંટણી અધિકારી અંકલેશ્વર,મત વિભાગ પ્રાંત અધિકારી ફોન નંબર-૦૨૫૪૨૨૨૭૬૪૮.