Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

જંબુસર તાલુકાના મહાપુરા ગામ ખાતે સીમમા એક વિધ્વા ની સનસનાટી ભેર થયેલ હત્યા જો કે ગણતરી ના સમયમા હત્યારો ઝડપાયો જાઈ તેવી સંભાવના

Share

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકના મહાપુરા ગામ ખાતે સીમમા એક વિધ્વાની હત્યા થઈ હોવાનો બનાવ બન્યો હતો. આ અંગે મળતી માહીતી પ્રમાણે રમીલા ઉર્ફે ભવના ગોવીંદ ઉદેસિંગ જાદવ ઉ.વ ૩૫ કે જે વિધ્વા હતી તેઓ ખેતીના કામે સીમમા ગયા હતા. ત્યારે હત્યારાએ કોઈ તિક્ષ્ણ હથીયાર વડે તેણી હત્યા કરી હોવની ઘટના બની હતી. જો કે આ ઘટના પાછળ પ્રેમ સંબધ અને અન્ય કારણો જવાબદાર હોવાનુ હાલ તુરંત જાણવા મળેલ છે. આ બનાવ અંગે જંબુસર પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : પૂર અસરગ્રસ્ત પરિવારોને રાજપારડીનાં સખી દાતા તરફથી જમવાની વ્યવસ્થા આપવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વરના ધંતુરીયા ગામ ખાતે પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર.

ProudOfGujarat

*ટ્રાફિક સમસ્યા બાબતે ભરૂચના ધારાસભ્ય, સ્થાનિક કાઉન્સિલરો તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા આજ રોજ માર્ગનું સર્વે કરવામાં આવ્યુ*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!