Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ઝઘડિયા તાલુકાના રાણીપુર ગામની સિમ માંથી વિદેશી દારૂ ઝડપી પાડતી LCB પોલીસ …

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ LCB પોલીસના ઇન્ચાર્જ જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર LCB P.S.I વાય.જી ગઢવી તેમજ તેમની ટીમના માણસોએ પો.કો.તરુણભાઈને મળેલ બાતમીના આધારે ઝઘડિયા તાલુકાના રાણીપુર ગામના સુરેશ કાલિદાસ વસાવાને રાણીપુર ગામની સીમમાં ડુંગર વગામાં પોતાના ખેતરની બાજુમાં આવેલ ખુલી ખાડા વાળી જગ્યામાં સંતાડેલ વિદેશી દારૂ ૭૫૦ તથા ૧૮૦ મી.લી ની કુલ બોટલ ૮૨૮ કિંમત રૂપિયા ૧,૨૬,૦૦૦ નો મુદ્દા માલ ઝડપી આરોપી સુરેશ વસાવાને વોન્ટેડ જાહેર કરેલ છે.આ બનાવમાં LCB ના P.S.I વાય.જી ગઢવી,A.S.I બાલુભાઈ તથા અન્ય ટીમે યશશ્વી ભૂમિકા ભજવી હતી.ભરૂચ જિલ્લા LCB શાખા દ્વારા વિવિધ ગામોની સીમોમાં સંતાડેલો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હોય તેવા એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે.આ ઉપરાંત ઘણાં બધા બનાવોમાં આરોપીઓ વોન્ટેડ હોય છે જે સૂચક બાબત છે.

Advertisement


Share

Related posts

શહેરાની મામલતદાર કચેરી ખાતે ભારે ગરમીને લઇ પીવાના પાણી માટે વોટર કુલરની વ્યવસ્થા

ProudOfGujarat

અમદાવાદમાં હથિયારો સાથે રિલ્સ બનાવતાં સાત લોકોની પોલીસે ધરપકડ કરી

ProudOfGujarat

નડિયાદ : શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં ટાઇપ્સ ઓફ ડિલિવરીનો યોજાયો સેમિનાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!