Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-લોકસભા બેઠક પર ચૂંટણી લડવા માટે કોંગી અગ્રણી દલપતસિંહ વસાવાની દિલ્હીમાં રજુઆત…

Share

જાણવા મળ્યા મુજબ અહેમદ પટેલ,રાજીવ સાતવ અને અમિત ચાવડા સાથે દિલ્હીમાં મુલાકાત લઇ કોંગી અગ્રણી દલપતસિંહ વસાવા એ ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી લડવા માંગણી કરી છે.ઝઘડિયા કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ કોંગ્રેસમાં અલગ અલગ હોદ્દાઓ પર દલપતસિંહ વસાવા રહયા છે,સાથે ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારમાં ભૂતકાળ ની ચૂંટણીઓમાં ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા.BTP,અને કોંગ્રેસ ના ગઠબંધનની શકયતા નહિવત બની છે,એવામાં કોંગ્રેસ માંથી આદિવાસી ઉમેદવારો માં ટીકીટ માટે માંગણીઓ તેજ બની છે,અને સૂત્રો પાસે થી એક ચર્ચમાં જાણવા મળ્યા મુજબ આદિવાસી અથવા મુસ્લિમ ઉમેદવાર ભરૂચ બેઠક પર મુકવાની શકયતા છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડાના શરદા ગામેથી સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે બે લાખથી વધુનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

નર્મદામાં કોરોના જેવી મહામારી વચ્ચે પણ ઝોલા છાપ તબીબ પ્રેક્ટિસ કરતો ઝડપાયો : દેડીયાપાડા પોલિસે અટક કરી.

ProudOfGujarat

અમદાવાદ-બાપુનગર સ્ટાર હોસ્પિટલમા ફરજ બજાવતી મહિલા કર્મચારી લોડીંગ લિફ્ટમાં આવી જતા થયુ મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!