Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

૧૭ વર્ષિય યુવતિએ અગમ્ય કારણોસર કરેલ આત્મ હત્યા

Share

 

ભરૂચ સીટી પોલિસના સુત્રોના જણાવ્યા અનુસાર ભરૂચના મોટા ભોઇવાડ લલ્લુભાઇ ચકલા વિસ્તાર પાસે રહેતિ ૧૭ વર્ષિય યુવાન યુવતીએ ગળે ફાંસો ખાઇ પોતનુ જીવન ટુકાવ્યુ હાતુ. આ અંગેની જાણવા જોગ ફરીયાદ યુવતીના પિતાએ આપી હતી. બનાવની વિગતો જોતા મોટા ભોઈવાડ લલ્લુભાઇ ચકલામા રહેતી ધર્મિષ્ઠા સંદિપ ભાઇ શાહ એ તા. ૦૩-૦૪-૨૦૧૮ ના રોજ સવારના સાડ નવ થી દસ વાગ્યાના અરસામા અગમ્ય કારણોસર ઘરના માળ ઉપર આવેલ પ્રથમ રુમના છતપરના પંખા ના હુક સાથે દુપટ્ટો બાંધી લટકી જઈ અપઘાત કરેલ છે. આ બનાવ અંગે ભરૂચ સીટી પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં આજરોજ 14 કોરોના પોઝિટીવ કેસ આવતા કુલ સંખ્યા 1004 થઈ.

ProudOfGujarat

અંકલેશ્વર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૮ પાસે આવેલ વાલીયા ચોકડી પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

ProudOfGujarat

લીંબડી સર જે હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો કલાકુંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!