Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ બેઠક પર કોંગ્રેસના સંભવિત ઉમેદવારોમા અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલ ની એન્ટ્રી…

Share

દિનેશભાઇ અડવાણી

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે.દરેક બેઠકો ઉપર એક બાદ એક ઉમેદવારોના નામોની જાહેરાત થવા લાગી છે,ત્યારે ભરૂચ લોકસભા બેઠક રસ પ્રદ બનતી જઇ રહી છે.

Advertisement

એક તરફ બીટીપી અને કોંગ્રેસના ગઠબંધન અંગેની વાતો વહેતી વહેતી આવે છે,તો બીજી તરફ મનસુખ વસાવા ના સ્થાને ભાજપ નવા ઉમેદવાર ને મેદાન માં ઉતારે તેવી વાતો લોકો વચ્ચે ટોક ઓફ ધી ટાઉન બની છે.હજુ સુધી બંને પક્ષ તરફ થી ઉમેદવારો જાહેરાત કરવામાં આવ્યું નથી,ત્યારે ભરૂચ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે નું વધુ એક નામ ચર્ચામાં આવ્યું છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ ના પુત્ર ફેઝલ પટેલ ની એન્ટ્રી જોવા મળી રહી છે.રવિવારે યોજાનાર ભરૂચ વિધાનસભાના કાર્યકર્તા સંમેલન માં ફેઝલ પટેલ મુખ્યત્વે ઉપસ્થિત રહેવા અંગે તેઓને હાલ માં ભરૂચ લોકસભાના ઉમેદવાર હોય શકે છે,તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.


Share

Related posts

અંકલેશ્વરમાં વાછરડીની ઉઠાવી જવાની ઘટનાથી ચકચાર..

ProudOfGujarat

રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલ હોટલ માલિકોને નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા પાઠવાયેલી નોટીસ બાબતે રોડ પ્રોજેક્ટર અધિકારીને હોટલ સંચાલકો દ્વારા રજુઆત કરાઈ.

ProudOfGujarat

સાંસદ મનસુખભાઈ વસાવાએ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને પત્ર લખી નર્મદા જિલ્લાનાં વેન્ટિલેટર અને સ્ટાફને વહેલી તકે પરત કરવાની માંગણી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!