Proud of Gujarat
FeaturedGujaratTravel

દાંડી થી સાબરમતી આશ્રમ સુધીની રિવર્સ દાંડી યાત્રી ભરૂચ ખાતે આવ્યા…

Share

દિનેશભાઈ અડવાણી

સામાન્ય રીતે દાંડીકૂચ પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીના મૂલ્યને યાદ અપાવવા યોજાતી રહે છે .વિદેશીઓ પણ દાંડી યાત્રા કરી ચુક્યા છે.ત્યારે સુનિલ દત્ત,અનિલ કપૂર જેવા અભિનેતા અને અગ્રણીયોએ પણ દાંડીકૂચ કરી છે.ત્યારે કલકત્તા જેવા મહાનગર કે જે કલાકારોની ભૂમિ છે ત્યાંના એક કલાકાર ઉભજિતકાર ગુપ્તા કે જેઓ નાટક કલાકાર છે,દિગ્દર્શક છે તેમણે રિવર્સ દાંડી યાત્રા એટલેકે દાંડી થી સાબરમતી સુધીની યાત્રાનું આયોજન કર્યું.તેઓએ તારીખ ૧૨/૦૩/૧૯ ના રોજથી યાત્રા ની શરૂઆત કરી હતી અને આજે મહાત્મા ગાંધીજી દાંડી યાત્રા દરમિયાન તેઓ સેવાશ્રમ હોસ્પિટલ વિસ્તારમાં રોકાયા હતા ત્યાં ઉભજિતકાર ગુપ્તા આવી પોહ્ચ્યા હતા .તેમણે પોતાના અભિયાનને આલુર ખોજે એટલેકે લાઈટ,પ્રકાશ,ઉજાસ નામ આપ્યું છે.

Advertisement

Share

Related posts

વિરમગામ તાલુકા સેવાસદન પ્રાંત કેચરી ના શિરસ્તેદાર એન.આર.પટેલ દ્વારા પત્રકારો ને અપમાનિત કરવા બાબત…

ProudOfGujarat

પાલેજ નજીક રેલવે ફાટકના બેરિયર સાથે કોઈ અજાણ્યું વાહન અથડાતા ઓવરહેડ કેબલ બ્રેક થતા ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો.

ProudOfGujarat

સુરત ‘આપ’ વિવાદ:27 હિંસક કોર્પોરેટરો સામે રાયોટિંગનો ગુનો;ચૂંટણી રદ કરાવવા આયોજનબદ્ધ કાવતરું ઘડ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!