Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ તાલુકાના કંબોલી ગામ ખાતે જુગાર રમતા એક આરોપી ઝડપાયો અને ૫ ફરાર…કેમ ?

Share

દિનેશભાઈ અડવાણી

ભરૂચ તાલુકાના કંબોલી ગામ ખાતે ખુલી જગ્યામાં પત્તા-પાનાનો જુગાર રમતા ૬ ઈસમો સામે પોલીસે ફરિયાદ નોંધી છે.નવાય ની બાબત એ છે કે ૬ આરોપી પેકીં માત્ર એક આરોપી પાલેજ પોલીસે ઝડપ્યો હોવાનું જણાવ્યું છે જયારે ૫ આરોપીઓ ફરાર થઇ ગયા આવું કેમ બન્યું એ અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે.પાલેજ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કંબોલીના નવીનગરી વિસ્તારમાં રાત્રીના ૧ વાગ્યાના અરસામાં પાલેજ પોલીસે નવીનગરી વિસ્તારમાં રેડ કરતા જુગાર રમતા જુગારીયા અંગે ફરિયાદ નોંધી હતી.ફરિયાદમાં ૬ વ્યક્તિઓ જુગાર રમતા હોવાનું જણાવ્યું છે પરંતુ તે પેકીં એક વ્યક્તિ જુગારિયોં દિપસિંઘને પોલીસે ઝડપી પાડ્યો હતો.જયારે ભીખા વસાવા,રાજુ વાડકર ,જુમ્મા ખાન સિંધી ,મણિલાલ નાયક ,આશિષ સિંધીને પોલીસે ફરાર બતાવ્યા છે.આમ કેમ બન્યું તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

ગોધરા : કોરોના માહોલમાં વોર્ડ -૧ નાં વિસ્તારો ગંદકીથી ખદબદી રહ્યા છે,રોગચાળો ફાટે તો જવાબદાર કોણ ???

ProudOfGujarat

જંબુસર નગરમાં મુશળધાર વરસાદનાં પગલે બે જર્જરિત મકાનો ધરાશાયી થયા.

ProudOfGujarat

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહની ખેડા જિલ્લાની મુલાકાતના સંદર્ભે ગૃહમંત્રી હર્ષ સંધવીએ પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!