Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ નગરના આલી પાંજરાપોળ વિસ્તાર માંથી જુગારીયાઓ ઝડપાયા…..

Share

દિનેશભાઈ અડવાણી

ભરૂચ નગરના આલી પાંજરાપોળ વિસ્તાર માંથી રાત્રીના ૨:૪૫ વાગ્યાના અરસામાં ૧૦ જેટલા જુગાર રમતા ઝડપાયા હતા.બી-ડિવિઝન પોલીસે જુગારીયાઓ પાસેથી રૂપિયા ૧૯૨૧૦ ની મત્તા જપ્ત કરી હતી.રાત્રીના ૨:૪૫ વાગ્યાના અરસામાં આલી પાંજરાપોળ વિસ્તારમાં ખુલ્લામાં શૈલેષ દલસુખભાઈ વસાવા,મનસુખ મંગાભાઈ વસાવા,સંજય ખોળાભાઈ વસાવા,અનિલ ચંદુભાઈ માલી,હિતેશ દીવાભાઇ વસાવા,તેમજ રાજુ મોહનભાઈ માલી તમામ રહેવાસી આલી પાંજરાપોળ તેમજ દીપક ગણેશભાઈ વસાવા રહેવાસી તાડીયા,ઈશ્વર ગોરધનભાઈ માલી રહેવાસી સત્કાર સોસાયટી ,હેમંત રાજુભાઈ મિસ્ત્રી રહેવાસી કુંભારીયા ઢોળાવ,ભીખા ગોરધનભાઈ વસાવા રહેવાસી તાડીયાને જુગાર રમતા બી-ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા.જુગારીયાઓની અંગઝડતીમાં રૂપિયા ૪૪૪૦,દાવ પરના ૬૭૭૦,મોબાઈલ નંગ-૪ કિંમત રૂપિયા ૮૦૦૦ મળી કુલ ૧૯૨૧૦ ની મત્તા પોલીસે જપ્ત કરેલ છે.આ બનાવની તપાસ બી-ડિવિઝન પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

માતા પિતા ની લાડલી દિકરી ને ભણાવવી છે..જીવન માં કરવું છે ગણું બધું પણ તંત્ર નો સહકાર નથી- જાણોભરૂચ જીલ્લા ના વિકલાંગ જોષી દંપતી ને જે આજે લાચાર બન્યો છે તંત્ર ના પાપે…પોસ્ટ ને વધુ માં વધુ શેર કરો જેથી તેઓને તંત્ર ની મદદ મળી શકે….!!!!!

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં ધાડપાડી તરખાટ મચાવનાર ધાડ-પાડું ગેંગને ઝડપી પાડતી ભરુચ પોલીસ .

ProudOfGujarat

ગોધરા : ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને વાહનવ્યવહારને લગતા પ્રતિબંધો-નિયંત્રણો જાહેર કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!