Proud of Gujarat
FeaturedGujarat

વિશ્વ જળ દિવસ નિમિત્તે અંગારેશ્વર પ્રાથમિક શાળામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દહેજ દ્વારા પાણી બચાવ ઝુંબેશ હેઠળ નો કાર્યક્રમ રજૂ કરી બાળકો સાથે ચિત્ર સ્પર્ધા જેવી વિવિધ હરીફાઈનો આયોજન કરવામાં આવ્યું.

Share

દિનેશ અડવાણી

તા.19/03/2019ના રોજ અંગારેશ્વર પ્રાથમિક શાળામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દહેજ મેનેજમેન્ટ દ્વારા વિશ્વ જળ દિવસ નિમિત્તે પાણી બચાવ ઝુંબેશ હેઠળ વિવિધ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા સાથે સાથે પાણી બચાવ ઝુંબેશ હેઠળ વિવિધ સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ ક્રમે આવનાર બાળકોને સ્કૂલ બેગ, વોટર બેગ, કંપાસ કીટ વિગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન પદે ગામના ઉપસરપંચશ્રી મહેશભાઈ પરમાર તેમજ સરપંચશ્રી દિપિકાબેન માછી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કંપની તરફથી C.S.R કોર્ડિનેટર હેમરાજ પટેલ સાહેબ, આનંદ સુતરીયા સાહેબ તેમજ અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમની આભાર વિધિ સ્કૂલના હેડ માસ્ટર ઘનશ્યામસિંહ પરમાર સાહેબે કરી હતી.

Advertisement


Share

Related posts

નડીયાદ : ઠાસરા પાસે જમીનમાં ખાડો ખોદી મોટી માત્રામાં સંતાડેલો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં ઉમલ્લા, રાજપારડીમાં પોલીસ દ્વારા સલામતીનાં ભાગરૂપે દુકાનદારોને પોતાની દુકાનો બંધ કરાવામાં આવી હતી.

ProudOfGujarat

અંકલેશ્વર થી અમદાવાદ તરફ ગેરકાયદેસર રીતે નિકાલ થતું કેમિકલ ઝડપાયું..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!