Proud of Gujarat
FeaturedCrime & scandalGujarat

પાસા હેઠળ ઝડપાયા…

Share

દિનેશ અડવાણી

ભરૂચ લોકસભાની ચૂંટણી ના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોલીસ તત્રં દ્વારા અટકાયતી પગલાં લેવાની શરૂઆત થઇ ચુકી છે.જેના એક ભાગ રૂપે હાલ દુબઇ ટેકરી ભરૂચ પાસે રહેતા અને મૂળ કડોદરા તાલુકો વાગરાના રહીશ બુટલેગર પંકજ ભરતભાઈ ગોહિલને પાસા હેઠળ ઝડપી રાજકોટ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.આ અંગે દહેજના PI જે.એન.ઝાલાએ દરખાસ્ત તૈયાર કરતા નામદાર જિલ્લા મેજિસ્ટ્રેટે તેને મંજુર કરતા પાસાની દરખાસ્ત મંજુર થઇ હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : વેલ્ફેર હોસ્પિટલ ટ્રસ્ટનાં સહયોગથી અને ભરૂચ જિલ્લા પંચાયતનાં સદસ્ય શકીલભાઈ અકુજીનાં પ્રયત્નોથી માદરે વતન જતાં શ્રમિકોને ફૂડ પેકેટ વગેરે વસ્તુઓ આપી હતી.

ProudOfGujarat

ભરૂચના નિલકંઠ ઉપવન ખાતે મેન ઓફ સ્ટીલ મિસ્ટર ભરૂચનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વલસાડ જિલ્લામાં મહિલા સાથે ફોન પર અભદ્ર વર્તન કરતો પત્રકાર પકડાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!