Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

પીપળીયા ગામની સીમમાંથી ૬ જુગારીયા જુગાર રમતા ઝડપાયા.એલ.સી.બી પોલીસે રૂ.૫૭૦૦૦ કરતા વધુ મત્તા સાથે જુગારીયા ઝડપ્યા…

Share

ભરૂચ તાલુકાના પીપળીયા ગામ ખાતે સીમમાં જુગાર રમતા જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા અત્રે નોંધવું રહ્યું કે તાજેતરમાં વિજિલસ ટિમ ની રેડ બાદ એલ સી બી પોલીસને જુગાર અંગે બાતમી મળી રહી છે પીપળીયા ખાતે જુગાર અંગે ની બાતમી મળતા જિલ્લાપોલીસ વડા રાજેદ્રસિંહ ચુડાસમા ના માર્ગદર્સન હેઠળ ઈ ચા એલ સી બી પી આઈ જે એન ઝાલા ની સૂચના અનુસાર કામગીરી કરતા પીપળીયા ગામની સીમમાંથી કોલવણ તા આમોદના યાકુબ આદમ પટેલ ,ઇસ્માઇલ વલી પટેલ ,પીપળીયા ગામના અરવિદ લાલજી પટેલ ,મોહમદ ફારૂક પટેલ ,પ્રકાશ શશીકાંત પટેલ ,અને સૂડી ગામના સબ્બીર ઉદેસંગ રાજ તીન પત્તીનો જુગાર રમતા ઝડપાયા હતા જેમની પાસે થી અગ ઝડતી ,દાવ પરના ,મોબાઈલ ફોન નગ ૬ મોટર સાયકલ મળી કુલ રૂ ૫૭૮૨૦ ની મત્તા પોલીસે જપ્ત કરેલ છે તાલુકા પોલીસ ભરૂચ બનાવની તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : મહુધા પાસે મોટરસાયકલ અને એક્ટિવા સામસામી ટકરાતાં એકનું મોત નિપજ્યું

ProudOfGujarat

પીએમ મોદી 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે:વિજય રૂપાણી

ProudOfGujarat

રાજપીપળાની જનતાને એક ફોન કૉલમાં ઘર બેઠા મળશે સુવિધાઓ : પાલિકાનો નવતર અભિગમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!