બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના સિવિલ રોડ પર આજ રોજ બપોર ના સમયે અચાનક એક સ્કૂટી પેપ માં આગ લાગતા દોઢધામ મચી હતી….
સ્કૂટી માં આગ ની જ્વાળાઓ ઉપજી આવી હતી અને જોત જોતા માં સ્કૂટી માં ભીષણ આગ લાગવાની ઘટના અંગે ની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લાશ્કરોએ તાત્કાલિક દોડી જઇ આગ ઉપર પાણી નો મારો ચલાવી આગ ને કાબુ માં લીધી હતી…જોકે સદનસીબે સમગ્ર ઘટના ક્રમ માં કોઈ જાનહાની થવા પામી ન હતી
