Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ નગરના વિવિધ વિસ્તારો માંથી વિદેશી દારૂ ઝડપાયો જાણો ક્યાં?

Share

ભરૂચ નગરના વિવિધ વિસ્તારોમાં LCB પોલીસ દ્વારા વિદેશી દારૂ અંગે રેડ કરવામાં આવી હતી.લોકસભાની ચૂંટણી જાહેર થતાંજ ભરૂચ સંસદીય મત વિસ્તારમાંથી દારૂની બદી દૂર કરવા પોલીસ તત્રં દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હોય તેમ ભરૂચ નગરના બે વિસ્તારમાંથી LCB તત્રં દ્વારા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પળાયો હતો.બાતમીના આધારે ભરૂચ શાંતીબાગ સોસાયટી સેવા શ્રમ રોડના ચંદ્રેશ વિનોદભાઈ મોદી રહેવાસી શાંતિનગર પાસેથી દારૂના પાઉચ નંગ-૫૬ કિંમત રૂપિયા ૫૬૦૦ તથા રોટરી કલબની પાછળ મારવાડી ટેકરા વિસ્તારમાં રહેતા નવાબ ઉર્ફે નભું ઇમરાનશા કરીમશા દીવાન રહેવાસી મારવાડી ટેકરો પાસેથી વિદેશી દારૂના પાઉચ નંગ-૭૨ કિંમત રૂપિયા ૭૨૦૦ ઝડપી પાડ્યા હતા.LCB ના PSI એ.એસ.ચૌહાણ તથા તેમની ટીમે વિદેશી દારૂ ઝડપ્યો હતો.

Advertisement

Share

Related posts

ગુજરાત સરકાર દ્વારા બોર્ડની પરીક્ષા વિશે પરિપત્ર જાહેર કરાયું.

ProudOfGujarat

મહાસાગર ફાઉન્ડેશન ભરૂચ દ્વારા છાત્રોનો સન્માન સમારોહ યોજાયો…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના કોંઢ ગામની સીમમાંથી છ લાખનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!