Proud of Gujarat
FeaturedGujarat

તાપ હોય કે ઠડી કે વરસાદ કે અન્ય વિસમ પરિસ્થિતિ હોય ડી જી વી સી એલ ના કર્મચારી સતત ફરજ પર….

Share

વિપરીત પરિસ્થિતિમાં ફરજ બજાવે તેનું નાંમ કર્મચારી એમ કહેવાય છે ડી જી વી સી એલ ના કર્મચારીઓને આ બાબત લાગુ પડે છે થાંભલા પર જીવ ના જોખમે તેઓ કામ કરતા હોય છે અનેક એવા પણ બનાવો બને છે જયારે થાંભલા પર ચઢેલ વીજ કર્મચારી કોઈક કારણોસર જીવ પણ ખોવી બેસે આવા દુઃખદ બનાવો પણ બન્યા છે પરંતુ વીજ કર્મચારી સતત કામ કરે છે લોકોના જીવનમાં અજવાળું લાવે છે તાજેતરમાં આમોદ ખાતે એક એવી ઘટના બની જેમાં વીજ થાંભલા પાસે મધપૂડો હતો કેવી રીતે કામ થાય …બેલ્ટ બાંધવો મુશ્કેલ જરા પગ આમતેમ થાય તો મધ માખી નું જોખમ હુક બેલ્ટ ન મારી શકાય તેમ છતાં વીજ કર્મચારીએ ફરજ બજાવી એક ઉદાહરણ પૂરું પાડ્યું.

Advertisement


Share

Related posts

કેવડીયા બંધના એલાન નો વિરોધ: કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

ProudOfGujarat

રાજપારડી પોલીસ મથકમાં નોંધાયેલ વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો.

ProudOfGujarat

રાજપીપળા નિઝામશાહ દરગાહની જગ્યા રાજપીપળા નગરપાલિકા પાલિકા હસ્તક કરી દેવાનું લખાણ માંગતા સમગ્ર મુસ્લિમ સમાજમાં રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!