Proud of Gujarat
FeaturedGujarat

A.I.A કપ ૨૦૧૯ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ થયો…

Share

GIDC ઓપન ગ્રાઉન્ડ ખાતે A.I.A કપ ૨૦૧૯ ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ થયો હતો.જેનું ઉટઘાટન ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.આ નાઈટ ટુર્નામેન્ટમાં ખુબ મોટી સંખ્યામા ક્રિકેટ ટિમો ભાગ લઇ રહી છે.ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ટ્રોફી તેમજ ઇનામો તેમજ રનરઅપ ટીમને પણ ટ્રોફી અને બેસ્ટ પ્લેયરથી માંડીને મેન ઓફ ઘી સિરીઝ સુધીના તમામ ઇનામો આપવામાં આવશે.ભરૂચ જિલ્લાના યુવાનોમાં રમત-ગમત અંગે અભિરુચિ કેળવાય તે આ ટુર્નામેન્ટનો મુખ્ય આશય છે.આ ખેલાડીઓમાં ઘણા સ્થાનિક વિસ્તારના ખેલાડીઓ પણ રમવાના હોય ખુબ મોટી સંખ્યામાં પ્રેક્ષકો પણ ઉપસ્થિત રહે તેમ જણાય રહ્યું છે.જેના પગલે વિવિધ કંપનીઓ દ્વારા આ ટુર્નામેન્ટને સ્પોન્સર કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

રાજપીપલા બાદ હવે દેડિયાપાડાનાં બજારો પણ ચાર દિવસ બંધ રહેશે.

ProudOfGujarat

અંકલેશ્વર : સજોદ જવાના રસ્તા પર વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિકજામ સર્જાયો.

ProudOfGujarat

વેલ્ફેર હોસ્પિટલના ભવ્ય એન્ટ્રસ ગેટ અને અદ્યતન ઓપરેશન થીએટર નું લોકાર્પણ . ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને સાંસદ અહેમદ પટેલે લોકર્પણ કર્યું .મોટી સંખ્યામાં એન આર આઈ પણ ઉપસ્થિત રહ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!