Proud of Gujarat
FeaturedGujarat

ફાટટળાવ મ્યુ ગેરેજ પાસેની કેબિનની જમીનના ભાવો વધારતા આવેદન પત્ર પાઠવાયું…

Share

ભરૂચ નગરના ફાટટળાવ વિસ્તારમાં મ્યુ વિસ્તાર પાસે નગરપાલિકાની જમીન પર કેબીન જેવી દુકાનો છે જેનું ભાડું નગર પાલિકા વસુલે છે પરંતુ તાજેતરમાં આભાડામાં તોંતિગ વધારો કરવામાં આવ્યો છે ભાડું રૂ ૧૮૦૦૦ કરી દેવાતા દુકાનદારોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવેલ છે જેમાં જણાવ્યા મુજબ નગરપાલિકા ધ્વરા જે સરદાર અને અન્ય શોપીંગ સેન્ટરો માં દુકાનો નગરપાલિકાએ બાંધેલ હોવા છતાં આટલું ભાડું નથી જયારે માત્ર જમીનના ભાડામાં નગરપાલિકાએ તોંતિગ વધારો કરેલ છે જે ઓછો કરાવવા આવેદન પત્ર માં વિંનતી કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

નબીપુર ગ્રામ પંચાયતમાં નવનિયુક્ત સરપંચ અને સભ્યોએ ચાર્જ સંભાળ્યો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા : બે ફરાર.

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી પોલીસે પાલેજ નજીકથી શંકાસ્પદ ગુટખાનો માલ ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!