Proud of Gujarat
FeaturedGujarat

ઝાડેશ્વર તરફ ના રસ્તાપર અયપ્પા મંદિર નજીક મોટરસાયકલ નાળા માં ખાબકતા બે કિશોરોના મોત નિપજ્યા …

Share

ભરૂચ થી ઝાડેશ્વર જવાના માર્ગ પર મોડી રાત્રે બાઈક ગરનાળામાં ખાબકતા બે યુવાનોના સ્થળ પર કરુણ મોત નિપજ્યા હતા.
ભરૂચ સી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સાહિલ સુરેશ બારીયા ઉ વ ૧૯ અને જીગ્નેશ સુરેશ વસાવા ઉ વ ૧૭ બને રહે મક્તમપુર નવી અને નમ્બર વગરની પલ્સર મોટર સાયકલ પર ઝાડેશ્વર તરફથી આવી રહ્યા હતા ત્યારે ઐયપ્પા મન્દિર પાસે નાળામાં મોટર સાયકલ ખાબકતા ગંભીર ઇજાના પગલે બને કિશોરોના સ્થળ પર મોત નિપજ્યા હતા આ બનાવ અંગે સી ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : પાવીજેતપુર તાલુકામાં ડિગ્રી વગરના ચાર બોગસ ડોકટર ઝડપાયા.

ProudOfGujarat

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે AMC એ 8 કરોડના ખર્ચે 50 થી વધુ કુંડ બનાવ્યા.

ProudOfGujarat

कारवां के निर्देशक आकर्ष खुराना ने कहा इरफ़ान खान बेहतरीन अभिनेताओं में से एक है!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!