Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચના બરકતવાળ ફુરજા વિસ્તારમા માંથી જુગારીયાઓ જુગાર રમતા ઝડપાયા…

Share

ભરૂચ શહેર બરકતવાળ વિસ્તારમાં જુગાર રમતા જુગારીયાઓને LCB પોલીસે ઝડપી પાડ્યા હતા.આ બનાવની વિગત જોતા ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ LCB ના ઇન્ચાર્જ PI જે.એન.ઝાલાની સૂચના અનુસાર PSI એ.એસ.ચૌહાણએ પો.કો મહિપાલસિંહને મળેલ બાતમી અનુસાર ભરૂચ નગરના બરકતવાળ ફુરજા વિસ્તારમાં રહેતા મુખ્તિયાર ઉર્ફે મોબાઈલ મેહબૂબ મલેકના મકાનમાંથી હાર-જીતનો તીનપત્તીનો જુગાર સાથે ૨ આરોપી ઝડપાયા હતા.આરોપીમાં અનવર હુસેન મોહમ્મદ,હનીફ બોક્સવાળા રહેવાસી બરકતવાળ ફુરજા અને મોહમ્મદ જાવિદ,મોહમ્મદ હનીફ શેખ રહેવાસી ધોબી તળાવ લીંબુ છાપરી ભરૂચને ઝડપી પાડેલ હતા.આરોપીઓની અંગઝડતીમાં ,દાવ પરના રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ ૨૨૯૮૦ ની મત્તા પોલીસે જપ્ત કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે બેકાબુ બનેલ ઇનોવા કાર વૃક્ષમાં ભટકાઇ : ૪ ને ઇજા એકનું મોત.

ProudOfGujarat

હળવદ : મિયાણી ગામ નજીક રસ્તા વચ્ચે ડમ્પર સળગ્યું, ડ્રાઇવરનો આબાદ બચાવ

ProudOfGujarat

હાંસોટ મામલતદર કચેરીનાં સભાખંડ ખાતે નવનિયુકત નાયબ કલેકટરનાં અધ્યક્ષ સ્થાને એ.ટી.વી.ટી. ની મિટિંગ યોજવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!