Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચના સુપરમાર્કેટમાં રેહણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો …

Share

ભરૂચ નગરના સુપરમાર્કેટ વિસ્તારમાં આવેલ રેહણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હતો.આ અંગેની વિગત જોતા ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આપેલ સૂચના અને PI LCB જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ PSI એ.એસ.ચૌહાણની ટીમ પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન અ.હે.કો જયેન્દ્ર ભાઈને મળેલ બાતમી આધારે ભરૂચના સુપર માર્કેટના કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલ રેહણાંક મકાનમાંથી ગેર-કાયદેશરનો વિદેશી દારૂ અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલો નંગ-૩૦ તથા પ્લાસ્ટિકના કોટર નંગ-૨૩ મળી કુલ નંગ-૫૩ કિંમત રૂપિયા ૧૯૩૫૦ ઝડપી પાડેલ છે.આ અંગે ભાવિન મોદી રહેવાસી આચારવાડની ખડકી ને પોલીસે ઝડપી વધુ તાપસનો આરંભ કરેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ-ઝનોર ગામે ૪ ફૂટ લાંબુ મગરનું બચ્ચુ મળી અાવ્યું.

ProudOfGujarat

વૈશ્વિક મહામારી કોરોનામાં જી.એન.એફ.સી. ભરૂચનું સ્તુત્ય પગલું : કોવિડ-19 ની દવાઓ અને ઓક્સિજનનું વિનામુલ્યે કરે છે વિતરણ.

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં ૪૦ લોકોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!