Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ દીનદયાળ ભોજનાલય ખાતે ગેલઇન્ડિયા કંપની દ્વારા 4.79 લાખ નો ચેક આપવા માં આવ્યું.

Share

  ભરૂચ ખાતે આવેલ જુના બસ ડેપોની બાજુ માં આવેલ પશુદવાખાના ના કંપાઉન્ડ માં ભરૂચ ની જનતા ને નજીવા દરે ભોજન આપવાના સુંદર આયોજન નાહીયેર સ્વામિનારાયણ ગુરુકુલ ના સંયોગ થી ચાલતી પંડિત દીનદયાળ ભોજનાલય ચલાવા માં આવે છે .
                        આ ભોજનાલય નું મુખ્ય ઉદ્દેશ ભરૂચ ની જનતાને શુદ્ધ અને પૌષ્ટિક આહાર નજીવી કિંમત માં મળે એ હેતુ થી કાર્યરત કરવા માં આવી છે.જેના ભાગ રૂપે આજે ગેલઇન્ડિયા કંપની દાવ્ર લોકો ને સવલત રહે અને લોક સુખાકારી માટે ગેલઇન્ડિયા કંપની ના પ્રતિનિધિ દ્વારા 4 લાખ 79 હાજાર નું ચેક આપી આ સુંદર કાર્ય માં સભાગી બનિયા હતા.
                       આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા ના પ્રમુખ આર વી પટેલ,નગરપાલિકા ના ચીફ ઓફિસર સોની સાહેબ,ગેલઇન્ડિયા કંપની ,અને સ્વામિનારાયણ ગુરુકુલ ના ડી કે સ્વામી ખાસ ઉપસ્થિત રહયા હતા..

Share

Related posts

ખેડા જીલ્લામાં ફૂડ વિભાગ દ્વારા દુકાનોમાં દરોડા, શંકાસ્પદ ૪૦ નમૂના લેવામાં આવ્યા.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવા સરકારનો આદેશ.

ProudOfGujarat

વડોદરાની આ બેઠક પર ઉમેદવારોને લઈને ભાજપ-કોંગ્રેસમાં અસમંજ, વડોદરા ચૂંટણી પહેલા ચર્ચામાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!