સંસદની ચૂંટણી હવે ખુબ નજીક આવી રહી છે ત્યારે તંત્ર દ્વારા વિવિધ બદલીયો અને અન્ય ફેરફારો થઈ રહ્યા છે.ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ આ બાબતે બાકી રહ્યું નથી.પોલીસ કોન્સ્ટેબલ,હેડ કોન્સ્ટેબલ જેવા કર્મચારીઓ અને અન્ય પોલીસ કર્મચારીઓ કે જે એક જ સ્થાને લાંબા સમયથી ફરજ બજાવતા હોય અથવા તો અન્ય કારણો ઉપસ્થિત થયા હોય તેવા કર્મચારીઓની ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ બદલી કરેલ છે .જોકે આ બદલીયોના મિશ્ર પ્રત્યાઘાત પોલીસ તંત્રમાં પડી રહ્યા છે.
Advertisement