Proud of Gujarat
FeaturedGujarat

દર્દી બીમારીના કારણે મૃત્યુ પામ્યો હોવા છતાં સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પર રખાયો ?

Share

ભરૂચ નગરની સિવિલ હોસ્પિટલમાં વારંવાર બેદરકારીના કિસ્સાઓ જણાય રહ્યા છે.ત્યારે તાજેતરમાં એક વિચિત્ર બનાવ બન્યો હોવાની ચર્ચા છે.ચર્ચા એવી છે કે જેમાં દર્દીનું કોઈક કારણોસર અથવા તો કોઈ રોગોના કારણે મોત નીપજ્યું હતું તેમ છતાં તેના મૃત્યુ બાદ પણ સિવિલ હોસ્પિટલના કર્તા-હર્તાઓ લાશ પરથી ઓક્સિજનનો માસ્ક ખસેડવાની તસ્દી લીધી ન હતી.કહેવાય છે કે આવા બેદરકારી ભર્યા વહીવટના પગલે સિવિલ હોસ્પિટલ ભરૂચ વારેવારે બદનામ થાય છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : સમાજ સેવા માટે અગ્રેસર બાહુબલી ગ્રૂપ અને રુદ્ર સેનાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું.

ProudOfGujarat

ડિજીટલ ગુજરાત : રાજ્ય સરકારનો નાગરિકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય, હવે ઓનલાઇન કરો ફરિયાદ.

ProudOfGujarat

ડેડીયાપાડા ગામમાં આદિવાસી મહિલાના મુદ્દે તોડફોડ કરનાર BTTS ના કાર્યકર્તાઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!