Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વરપાસે ના નેશનલ હાઇવે નંબર 8 ની બાજુમાં આવેલ  અંસાર માર્કેટમાંથી શહેર પોલીસે વિદેશીદારૂના જથ્થા સાથે 2 બુટલેગરો ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે 

Share

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર 8 ને અડીને આવેલ  અંસાર માર્કેટમાંપાણી ની ટાંકી પાસેથી સુરતના રહીશ ચંદ્રવલ્લી સીંગ અને અંકલેશ્વરની આંબાવાડી વિસ્તારમાં રહેતા  શશીકાંત વાઘ ને વિદેશીદારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા,શહેર પોલીસે 25 હજાર ની કિંમતની વિદેશીદારૂ ની 256 નંગ બોટલ કબ્જે કરી બન્ને વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Advertisement

Share

Related posts

વડોદરાની પાસપોર્ટ ઓફિસમાં હડતાળ હોવા છતાં અરજદારોને એપોઇન્ટમેન્ટ અપાતા હોબાળો

ProudOfGujarat

શહેરા ખેતતલાવડી કૌભાડની તપાસ હવે ડીવાયએસપીને સોપાઈ

ProudOfGujarat

ગુજરાત જેવા દારૂ નિષેધ રાજ્યમાં મોટા મોટા બુટલેગરોને પકડવામાં ઢીલાસ કેમ? : ગુજરાત હાઇકોર્ટે પોલીસને કરી ટકોર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!