Proud of Gujarat
FeaturedGujarat

લોક અદાલતનું આયોજન…

Share

ગુજરાતના ન્યાયાલય તેમજ ભરૂચ ન્યાયાલયના સહયોગથી તારીખ ૯-૩-૨૦૧૯ના શનિવારે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં દીવાની,ફોજદારી કેસો ઉપરાંત વાહન અકસ્માતના વળતર અને DGVCL વગેરેના પ્રિ-લીટીગેશનના કેસો મુકવામાં આવશે.આ લોક અદાલતનો લાભ મોટી સંખ્યામાં લોકો લે તેવી અપીલ કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ગોધરા : શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ખાતે ગાંધીજીની 150 મી જન્મ જયંતીની શાનદાર ઉજવણી થઈ.

ProudOfGujarat

જ્યોતિ સક્સેનાએ પેરિસમાં એફિલ ટાવરની ઝલક સાથે સુંદર તસવીરો શેર કરી.

ProudOfGujarat

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્કની મોકડ્રિલ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!