Proud of Gujarat
FeaturedGujarat

નાયબ ચીટનીશની પરીક્ષામાં વિરમગામના વિજયકુમાર રાવલ અમદાવાદ જીલ્લામાં પ્રથમ ક્રમે ઉતિર્ણ…

Share

પત્રકારઃ- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

-વિરમગામ તાલુકામાં તલાટી તરીકે ફરજ બજાવતા વિજયકુમાર રાવલને અનેક લોકોએ આપ્યા અભિનંદન.

Advertisement

તાજેતરમાં જાન્યુઆરી ૨૦૧૯માં ગુજરાત રાજ્ય પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાયેલ નાયબ ચીટનીશ (વિસ્તરણ અધિકારી) તાલુકા પંચાયત અધિકારીની પરીક્ષામાં વિજયકુમાર હરીપ્રસાદ રાવલ અમદાવાદ જીલ્લામાં પ્રથમ તેમજ ગુજરાત રાજ્યમાં પાંચમા ક્રમે ઉતિર્ણ થઇને વિરમગામ તાલુકાનું તથા તાલુકા પંચાયતનું ગૌરવ વધારેલ છે. વિરમગામ તાલુકામાં તલાટી તરીકે ફરજ બજાવતા વિજયકુમાર રાવલને પરીવાર, સહ કર્મચારીઓ, મિત્રો, સ્નેહીજનો દ્વારા રૂબરૂ તથા સૌશિયલ મિડીયાના માધ્યમથી અઢળક અભિનંદન આપવામાં આવી રહ્યા છે.


Share

Related posts

ફેક લીંક મોકલી બેંક એકાઉન્ટમાંથી ઓનલાઇન પૈસા ઉપાડી સાઈબર ફ્રોડ કરતી ગેંગને ઝડપી પાડતી ભરૂચ સી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

ખેડા તાલુકાના ધરોડા ગામે પતિ પત્નીના ઝઘડામાં પુત્ર એ કાકાને મારતા મોત નીપજયું.

ProudOfGujarat

વલસાડ સિટી પોલીસ સ્ટેશનની કામગીરીએ લેભાગુ તત્વોને કર્યા ભો ભીતર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!