દર્દીઓને પડેલ હાડમારી
ભરૂચની ખુશ્બુ હોસ્પીટલ ખાતે વીજ પુરવઠો આશરે બે થી અઢી કલાક સુધી દર્દીઓ હેરાન પરેશાન થઇ ગયા હતા. અને દર્દીઓના વાલીઓએ હોસ્પીટલનાં સંચાલકોને ફરિયાદ કરી હતી. તેવા સમયે હોસ્પિટલનાં સંચાલકોએ દર્દીઓ અને તેમના સંગા-સંબધીઓ સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું. આ હોસ્પિટલ બાળકોની હોય. બાળકોએ વાલીઓને ફરિયાદ કરી હતી. અને વાલીઓએ હોસ્પિટલ નાં સંચાલકોને ફરિયાદ કરી હતી. બાળકો હેરાન પરેશાન થતા વાલીઓ પણ હેરાન પરેશાન થઇ ગયા હતા.
Advertisement