Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ નગરના જરજરિત મકાનો અંગે કાર્યવાહી ક્યારે …??? નોટીસ આપી સંતોષ માંડતી નગરપાલિકા

Share

ભરૂચ નગરમાં ૨૦૦ કરતા વધુ જરજરીત મકાનો આવેલા છે. દર વર્ષે જરજરિત મકાનો અંગે નગરપાલિકા ધ્વારા માત્ર નોટીસો ફટકારી સંતોષ માનવામાં આવે છે. મોટા ભાગના જરજરિત  માકોનો નાં માલિક ભરૂચની બાહર વસે છે. તે સાથે કેટલાક એવા મકાનો પણ છે જે મકાનમાં રહેતા ભાડુઆત અને માલિક વચ્ચે મકાન ખાલી કરવા બાબતે ઝગડા ચાલી રહ્યા છે. મકાન માલિક પોતાના મકાનને રીપેર કરાવતા નથી. કંટાળીને ભાડુઆત મકાન ખાલી કરીદે તેવી ઈચ્છા મકાન માલિકો રાખી રાહ્યા છે. હાલ તુરંત તો કોઠી રોડ વિસ્તારનાં એક મકાનની દીવાલ પડી ગઈ હતી. સદભાગ્ય તા.૨૫-૦૩-૨૦૧૮ નાં રોજ રવિવાર હોવાથી અને રાત્રીના સમયે આ ઘટના હોવાથી કોઈ જાનહાની કે કોઈ ને ઈજા પહોંચી ન હતી.સમયસર ફાઈરબ્રીગેડ નાં જવાનોએ પોતાની કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

કૃષિ મહાવિદ્યાલય ભરૂચ ખાતે પોલીટેકનીક ઇન એગ્રીક્રલ્ચરના વિદ્યાર્થીઓ માટે “કેમ્પસ ઇન્ટરવ્યુનુ સફળ આયોજન” કરાયું.

ProudOfGujarat

શ્રી પ્રભાત સહકારી જીન વાલિયાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં સંદીપ માંગરોલા સમર્થિત પેનલનો ભવ્ય વિજય

ProudOfGujarat

રાજપીપળાના આરબ ટેકરાની પરિણીતા સાસરિયાઓના ત્રાસથી જાતે કેરોસીન નાંખી સળગી જતા ગંભીર હાલત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!