Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચમાં નિકળી ભાજપાની વિજય વિશ્વાસ સંકલ્પ કેસરિયા બાઇક રેલી…

Share

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભરૂચ લોકસભા વિસ્તારમાં પ્રચારની શરૂઆત વિજય વિશ્વાસ સંકલ્પ કેસરિયા બાઇક રેલી કાઢી પ્રચારની શરૂઆત કરી હતી.આ રેલીમાં ૧૦૦૦ થી વધુ બાઇક સાથે ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ રેલીમાં ભરૂચના ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ તથા મોટી સંખ્યામાં મહિલા આગેવાનો માથે હેલ્મેટના સ્થાને કેસરિયો સાફો બાંધી રેલીમાં જોડાયા.

ઉલ્લેખનીય છે કે, ભાજપની આ રેલી માં જોડાયેલા બાઇક ચાલકોએ ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લાઘન કર્યું હતું. હેલ્મેટ પહેર્યા વગર જ ભાજપ ના નેતાઓ અને નગર સેવકો બાઇક રેલીમાં જોડાયા હતા.

Advertisement


Share

Related posts

ગોધરા : લુપ્ત થતી સંસ્કૃત લીપીને જીવંત રાખવા શ્રી રંગ અવધૂત સંસ્કૃત પાઠશાળાની શરૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

રાજપીપળાનાં વડફડીયા વિસ્તારમાં પાલિકાનાં પીવાના પાણીની લાઈનમાંથી સાપનાં કણ નીકળતા લોકોના આરોગ્ય સાથે ચેડાં..?!

ProudOfGujarat

લીંબડી વૃંદાવન સોસાયટીમાં ખોદકામ કરેલા ખાડા નહીં પૂરતાં રહીશોમાં રોષ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!