Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-ખેતરમાં કામ કરતા મજૂરો સામે અચાનક દીપડો આવી પહોંચ્યો પછી શું થયું જાણો ?

Share

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના હીરાપોર ગામ ની સીમમાં દીપડાના હુમલામાં બે વ્યક્તિ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.બે જેટલા લોકો શેરડીના ખેતરમાં કામ કરી રહ્યા હતા.દરમિયાન અચાનક દીપડાએ હુમલો કરતા બંને લોકોને શરીરના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી.જેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

દીપડાના હુમલામાં બે લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સ્થાનિક ગામોમાં પ્રસરતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો.તો મામલા અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગે ઘટનાને ગંભીરતાથી લઇ દીપડાની શોધખોળ હાથધરી તેને પાંજરે પુરવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.

Advertisement


Share

Related posts

નડિયાદમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

ProudOfGujarat

નાંદોદ તાલુકાના પંચાયતમાં વનીતાબેન વસાવાની પ્રમુખ તરીકે બિન હરીફ વરણી કરાઇ

ProudOfGujarat

અંબાજી, પાવાગઢ અને ગિરનાર બાદ વધુ એક યાત્રાધામમાં રોપવેની સુવિધા મળશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!