Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ભરૂચ તાલુકાના બોરી ગામ ખાતે એક સાથે ૫ મકાનોના તાળા તોડતા તસ્કરો

Share

રૂપિયા ૧ લાખ કરતા વધુ મતાની ચોરી

ભરૂચ તાલુકાના અને નબીપુર ગામનાં પોલીસ મથક થી ગણતરીના કી.મી દેર આવેલ બોરી ગામમાં ગાતા રાત્રીના સમયે તસ્કોરો પોતાનો પદાચો બતાવ્યો હતો. અને પોલીસ તંત્ર ને પડકાર ફેકયો હતો. આ અંગે લખાય છે ત્યાં સુધી સાંજે ૬ વાગ્યા સુધી નબીપુર પોલીસ મથકે કોઈ પોલીસ ફરિયાદ નોધાઇ નથી. બનાવાની મળતી વિગત મુજબ બોરી ગામના કેટલાક કુટુંબો  ભરૂચ ગામે વસવાટ કરે છે. આવા મકાનો ઉપર તાળા માળેળા હોવાથી તસ્કોરોએ બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. બંધ મકાનોમાં કૌશિક પટેલ, નવીન પટેલ, વિનોદ પટેલ, ચંદ્રકાંત પટેલ વગેરેના માંકોનો નો સમાવેશ થાય છે. આ બનાવામાં રોકડા અને સોના ચાંદીના દાગીના મળી ને કુ રૂપિયા ૧ લાખ કરતા વધુ મત્તાની ચોરી થઇ હતી. જો કો નબીપુર પોલીસ નું તંત્ર ખાડે ગયું હોય તેમ સાંજે ૬ વાગ્યા સુધી કોઈ પોલીસ ફરિયાદ નબીપુર પોલીસ મથક ખાતે નોંધાઈ નથી.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વરમાં વરસાદી માહૌલમાં તમામ તંત્રો નિષ્ફળ પુરવાર થયાં…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ બે ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

વડોદરા : ખેલ મહાકુંભમાં રેલવે પોલીસના પુત્રો એ ગોલ્ડ અને સિલ્વર પદક હાંસિલ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!