Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના પાંચબત્તી થી સોનેરી મહેલ જતા ઢાળ ઉપર અચાનક એક વૃક્ષ ધરાસાઈ થતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો જેમાં કેટલાક વાહનો પણ દબાયા હતા….

Share


બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના મુખ્ય મથક એવા પાંચબત્તી વિસ્તારમાં સોનેરી મહેલ તરફ જતા ઢાળ ઉપર આજ રોજ બપોર ના સમયે અચાનક એક વૃક્ષ ધડાકાભેર તૂટી પડતા ઉપસ્થીત લોકો માં ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો……..
વૃક્ષ ધરાસાઈ થતા સ્થળ ઉપર પાર્ક કરવામાં આવેલ ત્રણ થી ચાર વાહનો દબાયા હતા તેમજ સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી ..ઘટના અંગે ની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગમાં થતા ફાયર ના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ માર્ગ ઉપર તૂટી પડેલા વૃક્ષ ને હતાડી સર્જાયેલ ટ્રાફિક જામ ની સ્થીતી ને ખુલ્લી કરી હતી…….

Advertisement

Share

Related posts

પંચમહાલ એલસીબીએ દારૂનો જથ્થો લઈ જતા અમદાવાદનાં ઇસમોની ધરપકડ કરી.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના સિતપોણ, પરીએજ તથા વાગરા તાલુકા સહિતના ગામમાં સીએબી બિલના વિરોધમાં મુસ્લિમ સમાજના લોકોએ વિરોધ કર્યો હતો.

ProudOfGujarat

હવે ૯૯ રૂપિયામાં બૂક કરો પ્લેનની ટિકિટ !!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!