Proud of Gujarat
FeaturedGujarat

અનાજ-કરિયાણાના વેપારીઓએ આજ રોજ બંધ પાડી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી…

Share

ભરૂચ પંથકમાં અનાજ-કરિયાણાના વેપારીઓએ તાજેતરમાં પુલવામાં ખાતે થયેલ આતંકવાદી હુમલાને વખોડી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે બંધનું એલાન આપ્યું હતું. જેના પગલે ભરૂચના નર્મદા માર્કેટ તેમજ ચાર રસ્તા ચકલા,કતોપોર બજાર,દાંડિયા બજાર વગેરે વિસ્તારમાં આવેલ અનાજ-કરિયાણાની દુકાનો બંધ રહી હતી અને વ્યાપારીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ સાથે અનાજ-કરિયાણા એસોસિએશનના પ્રમુખ નાગજીભાઈએ જણાવ્યું હતું કે સમગ્ર ભરૂચ પંથકમાં અનાજ કરિયાણાની દુકાનો સંપૂર્ણ બંધ રહી હતી.

Advertisement

Share

Related posts

વડોદરા જિલ્લાના વિવિધ સ્થળોએ અસંગઠીત શ્રમયોગીઓ માટે મતદાન જાગૃતિ શિબિર યોજાઇ.

ProudOfGujarat

જામનગર બાર એસોસીએશન દ્વારા જરૂરિયાતમંદ વકીલોને કરાશે રાશન કીટનું વિતરણ.

ProudOfGujarat

માંગરોળ : કોસાડી ગામનાં ગૌમાંસ ગુનાનો વોન્ટેડ આરોપીની પોલીસે અટકાયત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!