Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

લાખોના દારૂ સાથે બે ઇસમોની ધરપકડ કરતી ભરૂચ એલ.સી.બી

Share

ભરૂચ જીલ્લા પોલીસવડા ની સુચના અનુસાર એલ.સી.બી પોલીસના અધિકારી અને સ્ટાફ સાથે ખાનગી વાહનોમાં પેટ્રલિંગ માં હતા તે સમયે એલ.સી.બી નાં પો.કો મહિપાલસિંહ નાઓને તેમના બાતમી દાર થકી વિદેશી દારૂ એક સફેદ કલરની ટાટા માનજા ગાડીમા આવી રહ્યો છે. તે બાતમી નાં આધારે એલ.સી.બી પો.સ.ઇ કે.જે ધડુક તથા વાય.જી ઈસરાણી  પોલીસ સ્ટાફ સાથે માંડવા ટોલ ટેક્ષ પાસે વોચ ગોઠવી હતી. બાતમી વાળી સફેદ કલરની ફોર વ્હીલર ટોલ નાકા પાસેથી પ્રસાર થતા તેને રોકી તપાસ કરતા ગાડી નબર જીજે-૦૪-બીઇ-૫૦૮૫ માંથી ગેરકાયદેસર નો પરપ્રાંતીય બનાવટનો અલગ-અલગ બ્રાન્ડ ની બોટલ નંગ-૧૭૪ કિંમત રૂપિયા ૧,૦૪,૪૦૦ તથા ગાડી સહીત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૪,૦૯,૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી જયેશ ડાહ્યાભાઈ સોલંકી તથા જયેશ રાયચંદ પટેલ બનને રહેવાસી વલસાડ નાઓ વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી કરી રહી   છે

Advertisement

Share

Related posts

સુરતથી અમદાવાદ જતા યુવાનનો મોબાઈલ ફોન સુરતના ઉત્તરાણ સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી લાકડી મારી પડાવી લેતા યુવાને પોલીસ ફરિયાદ માટે ધક્કા ખાવાના વારા આવી રહ્યા છે

ProudOfGujarat

રાજપીપળાના ડો.દર્શના દેશમુખે મોદીની અપીલને માન આપી 2038 સગર્ભાઓની મફત સારવાર કરી.

ProudOfGujarat

અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી વાહન વગરના વિદ્યાર્થીને ‘લિફ્ટ’આપશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!