Proud of Gujarat
GujaratFeatured

અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા દ્વારા આતંકવાદી ઘટના અંગે આવેદનપત્ર પાઠવાયું…

Share

અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા શાખા દ્વારા ભરૂચ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવીને પુલવામા જિલ્લાના અવંતિકાપુર ગામમાં CRPFના જવાનો ઉપર થયેલ હુમલાને વખોડી નાખ્યો હતો સાથે આ બનાવ અંગે પાકિસ્તાની જૈસ-એ-મોહમ્મદ દ્વારા આ હુમલો કરાતા પાકિસ્તાને પણ વખોડવામાં આવ્યું હતું. ઘટનામાં 44 જેટલા જવાનો શહીદ થયા આવી પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા દ્વારા આ બનાવ અંગે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી આવેદન પત્ર સંસ્થાના મહામંત્રી સેજલ દેસાઈની આગેવાનીમાં પાઠવવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : મોહસિને આઝમ મિશન દ્વારા બોડેલીના અસરગ્રસ્ત વિસ્તારમાં ત્રણ દિવસમાં 300 કીટોનું વિતરણ કરાયુ.

ProudOfGujarat

નડિયાદ કઠલાલ રોડ પર કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માતમાં ૩ ના મોત.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં બિસ્માર માર્ગોની સમસ્યાથી જનતા વ્યથિત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!