Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ભરૂચ ના લિંકરોડ ઉપર ચોરી ની ઘટનાઓ ને અંજામ આપનાર એક શખ્સને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો

Share

હારૂણ પટેલ ભરૂચ

ગત તારીખ ૧૬/૦૨/૨૦૧૭ ના રોજ મોઢેશ્વરી મંદિરે દાનપેટી માંથી ૫૦૦૦ તેમજ ગણેશ મોબાઈલ શોપ માં ૬ નંગ મોબાઈલ મળી કુલ ૧૫૦૦૦ જેટલા ના મુદ્દામાલ ની ચોરી અંગે ની ફરિયાદ નોંધાઇ હતી ……જે બનાવ અંગે ભરૂચ પોલીસે સીસીટીવી કેમેરા ની મદદ થી વધુ તપાસ હાથધરી હતી………
ત્યારે પોલીસ ને બાતમી મળી હતી કે ભરૂચ શહેર ના અયોધ્યા નગર વિસ્તાર માં આવેલ ઝુંપડ પટ્ટી ખાતે રહેતા હસમુખ મદન મારવાડી હોવાનું સીસીટીવી ની તપાસ માં જણાઈ આવેલ જે અંગે ચોક્કસ બાતમી ના આધારે તેના ઘર તરફ વોચ ગોઠવી તપાસ માં હતા તે દરમિયાન રવિ પ્રવીણ દંતાલી રહે અમદાવાદ નો ઝડપાઇ ગયો હતો તેની પુછતાછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે સમગ્ર ચોરી નો મુદ્દામાલ હસમુખ મદન મારવાડી પાસે હોય પોલીસે તે દિશા માં તપાસ હાથ ધરી હસમુખ ને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે
Advertisement

Share

Related posts

ઝઘડીયા મામલતદાર દ્વારા સંતોષજનક જવાબ ન મળતા ભાજપા મહામંત્રીના પ્રતિક ઉપવાસ.

ProudOfGujarat

વડોદરા : એમ.એસ.યુનિ.માં આર્ટસ ફેકલ્ટીમાં પ્રવેશ ન મળતા 200 વિદ્યાર્થીએ ડીનનો ઘેરાવ કર્યો, બિલ્ડિંગ સામે ભારે હોબાળો

ProudOfGujarat

નાંદોદના કરજણ ડેમના ઊંડા પાણીમાં નાવડી ડૂબી જતાં યુવાનનું કરુણ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!