Proud of Gujarat
GujaratFeaturedINDIA

૩૦માં માર્ગ સલામતી સપ્તાહનો થયેલ આરંભ રેલવે સ્ટેશન નજીક ઉદ્ઘાટન સમારંભ યોજાયો

Share

૩૦માં માર્ગ સલામતી સપ્તાહનો થયેલ આરંભ
રેલવે સ્ટેશન નજીક ઉદ્ઘાટન સમારંભ યોજાયો
ભરૂચ
જિલ્લા ટ્રાફિક શાખા ભરૂચ સહાયક પ્રાદેશિક વાહન વવ્યહાર ની કચેરી સુરક્ષા સેતુ સોસાયટી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ ભરૂચ ના સંયુક્ત ઉપક્રમે ૩૦માં માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રંસગે કલેકટર રવિઅરોરા જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા ધારાસભ્ય દુશ્યંત પટેલ ન .પા પ્રમુખ સુરભી તંબાકુવાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા માર્ગ સલામતી સપ્તાહનું આયોજન સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભરૂચ ડી વાય એસ પી મેઘા તેવાર અને પી એસ આઈ એ જે રાણા દ્વારા કરાયું છે

Advertisement

Share

Related posts

વડોદરા : એમ.એસ યુનિવર્સિટી ખાતે લઠ્ઠાકાંડ મામલે એન.એસ.યુ.આઇ દ્વારા વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં ઠેરઠેર ઉભા કરાયેલા રેતીના ઢગલાઓમાં નિયમ જળવાય છે ખરા?

ProudOfGujarat

કોરોના પોઝિટિવ કેસનાં પગલે રાજપારડીનું મુખ્ય બજાર કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં ફેરવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!